ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? તિજોરી મિત્ર કિલ્લો કરવેરા તિજોરી મિત્ર કિલ્લો કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ? ચૈત્ર ફાગણ પોષ કારતક ચૈત્ર ફાગણ પોષ કારતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? ભાવનગર ટંકારા મથુરા કાશી ભાવનગર ટંકારા મથુરા કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કરેલા ? આમેર અજમેર આગ્રા બીકાનેર આમેર અજમેર આગ્રા બીકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? આયને-અકબરી બાબરનામા તવારીખ-એ-ગુજરાત તારીખ-ઈ-ફિરોઝશાહી આયને-અકબરી બાબરનામા તવારીખ-એ-ગુજરાત તારીખ-ઈ-ફિરોઝશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP