ભારતનો ઈતિહાસ (History of India) કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ? મુંબઈના નૌકા સૈન્યનો બળવો 1857 નો બળવો ચેન્નઈનો બળવો કલકત્તાનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો 1857 નો બળવો ચેન્નઈનો બળવો કલકત્તાનો બળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ? અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદ હિંદ ફોજની રચના કોની મદદથી થઈ હતી ? યુ.એસ.એ. જાપાન ચીન રશિયા યુ.એસ.એ. જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ગાંધર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યોગ્ય જોડકા જોડો.P) બ્રહ્મો સમાજ Q) આર્ય સમાજ R) વહાબી આંદોલન S) પંચમહાલ ભીલ સેવા મંડળ 1) દયાનંદ સરસ્વતી2) ઠક્કરબાપા 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા 4) રાજા રામમોહનરાય P-4, Q-1, R-2, S-3 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 P-4, Q-1, R-2, S-3 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી ? અમદાવાદ સુરત વડોદરા ભરૂચ અમદાવાદ સુરત વડોદરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP