Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સસલા અને રીંછનું સાથે વજન 85 કિ.ગ્રા. રીંછ અને કુતરાનું સાથે વજન 100 કિ.ગ્રા. તથા સસલા અને કુતરાનું સાથે વજન 65 કિ.ગ્રા છે, તો સસલાનું વજન કેટલું હશે. 30 કિ.ગ્રા 15 કિ.ગ્રા 25 કિ.ગ્રા 20 કિ.ગ્રા 30 કિ.ગ્રા 15 કિ.ગ્રા 25 કિ.ગ્રા 20 કિ.ગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Make the noun of 'Achieve'. Disachieve Achievement Achieved Achieving Disachieve Achievement Achieved Achieving ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યના પંચાયત વિભાગનો હવાલો સંભાળતા મંત્રીનું નામ આપો ? શ્રી જયંતિભાઈ કવાડિયા શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી છત્રસિંહ મોરી શ્રી સૌરભ પટેલ શ્રી જયંતિભાઈ કવાડિયા શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી છત્રસિંહ મોરી શ્રી સૌરભ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Make verb of the word 'Central'. Centran Centrally Centralize Descentral Centran Centrally Centralize Descentral ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? ભજન – તુલસીદાસ પ્રભાતિયા – નરસિંહ મહેતા ગરબી – દયારામ છપ્પા - અખો ભજન – તુલસીદાસ પ્રભાતિયા – નરસિંહ મહેતા ગરબી – દયારામ છપ્પા - અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Make adjective of the word 'Nation'. Nation National Nationaly Nationality Nation National Nationaly Nationality ANSWER DOWNLOAD GUJARATI MCQ APP