કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર પહેલ લૉન્ચ કરી ? ત્રિપુરા પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારત સરકારે કયા રાજ્યને મત્સ્યપાલન હબ બનાવવા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત રૂ.400 કરોડનું રોકાણ કર્યું ? ગુજરાત પશ્ચિમ બંગાળ કેરળ ગોવા ગુજરાત પશ્ચિમ બંગાળ કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ચ્યુઅલી આયોજિત ઈન્ટરનેશનલ ક્લાઈમેટ એડેપ્ટેશન સમિટ 2021ની યજમાની કોણે કરી હતી? ફ્રાન્સ નેધરલેન્ડ ભારત ઇંગ્લેન્ડ ફ્રાન્સ નેધરલેન્ડ ભારત ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) AMPHEX-21 શું છે ? ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંયુક્ત વાયુસેના કવાયત ભારતના ત્રણેય સશસ્ત્ર દળોની સંયુક્ત ઉભયજીવી કવાયત ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારત અને મ્યાનમાર વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંયુક્ત વાયુસેના કવાયત ભારતના ત્રણેય સશસ્ત્ર દળોની સંયુક્ત ઉભયજીવી કવાયત ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારત અને મ્યાનમાર વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આદિ મહોત્સવનું ઉદઘાટન કયાં કરવામાં આવ્યું ? ગ્વાલિયર ભોપાલ નવી દિલ્હી લેહ ગ્વાલિયર ભોપાલ નવી દિલ્હી લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતના કયા કેન્દ્રીય મંત્રીએ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સીલ (UNSC)માં પ્રથમવાર સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો ? નિર્મલા સીતારામન એસ.જયશંકર નીતિન ગડકરી પ્રકાશ જાવડેકર નિર્મલા સીતારામન એસ.જયશંકર નીતિન ગડકરી પ્રકાશ જાવડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP