ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? ડેલહાઉસી બેન્ટિક કેનીંગ જનરલ ડાયર ડેલહાઉસી બેન્ટિક કેનીંગ જનરલ ડાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? ગોપાલપાલ ધર્મપાલ કુમારપાલ દેવપાલ ગોપાલપાલ ધર્મપાલ કુમારપાલ દેવપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જૂનામાં જૂની રચના નીચે પૈકી કઈ છે ? ઠુમરી ગઝલ એક પણ નહીં ધ્રુપદ ઠુમરી ગઝલ એક પણ નહીં ધ્રુપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ? 2જી સપ્ટેમ્બર, 1946 5મી સપ્ટેમ્બર, 1946 1લી ઓગસ્ટ, 1946 2જી ઓક્ટોબર, 1946 2જી સપ્ટેમ્બર, 1946 5મી સપ્ટેમ્બર, 1946 1લી ઓગસ્ટ, 1946 2જી ઓક્ટોબર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે ? મુંબઈ દિલ્હી ચેન્નાઈ કલકત્તા મુંબઈ દિલ્હી ચેન્નાઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP