કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ રાજય સરકારે સ્કૂલની શિક્ષા માટે 8.6 લાખ ટેબલેટ વિધાર્થીઓને મુફ્ત આપવાની જાહેરાત કરી છે ? હરિયાણા રાજસ્થાન ઓડીસા તામિલનાડું હરિયાણા રાજસ્થાન ઓડીસા તામિલનાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં પદ્મશ્રી વિજેતા વનરાજ ભાટિયાનું મુંબઈમાં નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સંગીત ચિત્રકલા અભિનય નાટ્યકાર સંગીત ચિત્રકલા અભિનય નાટ્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહન મલ્હોત્રા કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા ? હરિયાણા મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ઓડિશા હરિયાણા મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતનું પ્રથમ એલિફન્ટ રિઝર્વ સિંહભૂમિ એલિફન્ટ રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક ઝારખંડ કેરળ આસામ કર્ણાટક ઝારખંડ કેરળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ? પી.સી. પંત આર.એસ. મિશ્રા પી. ડી. વાઘેલા ડી.પી. અગ્રવાલ પી.સી. પંત આર.એસ. મિશ્રા પી. ડી. વાઘેલા ડી.પી. અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સત્ય કથન / કથનો જણાવો. સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP