ભારતનો ઈતિહાસ (History of India) સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે. સંગીત સમ્રાટ તુતી-એ-હિન્દ આપેલ પૈકી એક પણ નહીં સંગીત રત્નાકર સંગીત સમ્રાટ તુતી-એ-હિન્દ આપેલ પૈકી એક પણ નહીં સંગીત રત્નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ? બલ્બન આપેલ પૈકી એક પણ નહીં ફિરોજશાહ તુઘલક અલાઉદ્દીન ખીલજી બલ્બન આપેલ પૈકી એક પણ નહીં ફિરોજશાહ તુઘલક અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી કયો મોગલ નિરક્ષર હતો ? હુમાયુ અકબર બાબર શાહજહાં હુમાયુ અકબર બાબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ? એસ.આર. રંગનાથન સર્વપલ્લી રાધાકૃષ્ણન ડી.એસ. કોઠારી કે.પી.સિન્હા એસ.આર. રંગનાથન સર્વપલ્લી રાધાકૃષ્ણન ડી.એસ. કોઠારી કે.પી.સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. નાગેન્દ્ર ગજેન્દ્ર મહેન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર ગજેન્દ્ર મહેન્દ્ર નરેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? અથવર્વેદ સતપથ બ્રાહ્મણ યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ અથવર્વેદ સતપથ બ્રાહ્મણ યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP