ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? હુમાયુ અકબર શાહજહાં બાબર હુમાયુ અકબર શાહજહાં બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? સર આયરફૂટ લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? અર્થશાસ્ત્ર અષ્ટાધ્યાયી મનુસ્મૃતિ નિતીસારા અર્થશાસ્ત્ર અષ્ટાધ્યાયી મનુસ્મૃતિ નિતીસારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? લાકડામાંથી માટીમાંથી અકીકમાંથી પથ્થરમાંથી લાકડામાંથી માટીમાંથી અકીકમાંથી પથ્થરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વાસકો-દ-ગામાં ભારતમાં ક્યારે આવ્યો ? 1498 1494 1442 1496 1498 1494 1442 1496 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? કાલિદાસ ચંદ બારોટ હરિષેણ રાજશેખર કાલિદાસ ચંદ બારોટ હરિષેણ રાજશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP