ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ? યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો પ્રજાનો રક્ષક ગામનો રક્ષક આપેલ પૈકી એક પણ નહીં યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો પ્રજાનો રક્ષક ગામનો રક્ષક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ગોપાલકૃષ્ણ ગોખલે ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ સુમતિનાથ નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ સુમતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? વરાડ પ્રાંત તાંજોર અવધ સતારા વરાડ પ્રાંત તાંજોર અવધ સતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ? ખુદાઈ ખીદમતગર ઈન્ડિયન નેશનલ આર્મી ગદર પાર્ટી સ્વરાજ પાર્ટી ખુદાઈ ખીદમતગર ઈન્ડિયન નેશનલ આર્મી ગદર પાર્ટી સ્વરાજ પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP