ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 3 અને 4 2 અને 3 4 અને 1 1 અને 2 3 અને 4 2 અને 3 4 અને 1 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? બાળગંગાધર તિલક લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ એકેય નહીં બાળગંગાધર તિલક લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? અમદાવાદનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ? સિંધુની ખીમ બ્રહ્મપુત્રની ખીણ નર્મદાની ખીણ ગંગાની ખીણ સિંધુની ખીમ બ્રહ્મપુત્રની ખીણ નર્મદાની ખીણ ગંગાની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? લખનૌ દિલ્હી ફતેહપુર સિક્રી આગ્રા લખનૌ દિલ્હી ફતેહપુર સિક્રી આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP