ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મધુબની' જનસાધારણ લોકોની ચિત્રકામની પ્રદ્ધતિ કયા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે ?

ઉત્તર પ્રદેશ
બિહાર
રાજસ્થાન
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય મુંબઈમાં કયા પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રોનો સંગ્રહ છે ?

વાન ગોગ
માઈકલ એન્જલો
પાબ્લો પિકાસો
રોઝાન્ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ?

કથ્થક
ઓડિસી
કથકલી
ભરતનાટ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ધારવાડ સમૂહના ખડકો શાના માટે પ્રખ્યાત છે ?

બોક્સાઈટ
મેગેનીઝ ભંડાર
લોહઅયસ્કના ભંડાર
ચૂનાના પથ્થર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કયા શહેરને સાત પેગોડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે ?

મદુરાઈ
તિરુવનંતપુરમ્
મહાબલીપુરમ
કાંચીપુરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP