સામાન્ય જ્ઞાન (GK) આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ? નિરાદ ચૌધરી આર. કે. નારાયણ સલમાન રશ્દી ખુશવંતસિંઘ નિરાદ ચૌધરી આર. કે. નારાયણ સલમાન રશ્દી ખુશવંતસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ દરેક ધારાસભ્યશ્રીના મતવિસ્તાર માટે કેટલી રકમ પ્રતિ વર્ષ અલગ અલગ રીતે પૂરી પાડવામાં આવે છે ? રૂ. 200 લાખ રૂ. 100 લાખ રૂ. 50 લાખ રૂ. 150 લાખ રૂ. 200 લાખ રૂ. 100 લાખ રૂ. 50 લાખ રૂ. 150 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ? જય સચ્ચિદાનંદ સત્યમ, શિવમ, સુન્દરમ સત્યમેવ જયતે સત્ય વિજયતે જય સચ્ચિદાનંદ સત્યમ, શિવમ, સુન્દરમ સત્યમેવ જયતે સત્ય વિજયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં ઈલેક્ટ્રોનિક સિગરેટ પર પ્રતિબંધ છે ? દિલ્હી કેરળ આસામ આંધ્ર પ્રદેશ દિલ્હી કેરળ આસામ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ? 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વોરંટ કેસ એટલે ? 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ફાંસીની સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ફાંસીની સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP