સામાન્ય જ્ઞાન (GK) અમેરિકાનો વિઝા લેવો હોય તો કઈ ઓફિસમાં મળી શકે ? ઈન્ડો-અમેરિકન સોસાયટી આપણા વિદેશ મંત્રાલયમાંથી પાસપોર્ટ ઓફિસ અમેરિકન કોન્સોલેટ ઈન્ડો-અમેરિકન સોસાયટી આપણા વિદેશ મંત્રાલયમાંથી પાસપોર્ટ ઓફિસ અમેરિકન કોન્સોલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા તરંગો સૌથી વધુ ઊર્જા ધરાવે છે ? ક્ષ કિરણો બીટા કિરણો આલ્ફા કિરણો ગામા કિરણો ક્ષ કિરણો બીટા કિરણો આલ્ફા કિરણો ગામા કિરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ? પાન લાલ થવાં આમાંથી કોઈ નહીં પાન ખરી પડવાં પાન પીળા પડવાં પાન લાલ થવાં આમાંથી કોઈ નહીં પાન ખરી પડવાં પાન પીળા પડવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કેનેડાની રાષ્ટ્રીય રમતનું નામ શું છે ? આઈસ હોકી વોલીબોલ ફૂટબોલ બેઝબોલ આઈસ હોકી વોલીબોલ ફૂટબોલ બેઝબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ? 1 જૂન, 2009 1 એપ્રિલ, 2009 1 એપ્રિલ, 2010 1 જૂન, 2010 1 જૂન, 2009 1 એપ્રિલ, 2009 1 એપ્રિલ, 2010 1 જૂન, 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબદ કયો છે ? મીજબાનિ મિજબાનિ મીજબાની મિજબાની મીજબાનિ મિજબાનિ મીજબાની મિજબાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP