સામાન્ય વિજ્ઞાન (General Science) સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? મેનોમીટર ગાયરોસ્કોપ સિસ્મોમીટર ઓડિયોમીટર મેનોમીટર ગાયરોસ્કોપ સિસ્મોમીટર ઓડિયોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ? પૃથ્વી ગુરૂ મંગળ બુધ પૃથ્વી ગુરૂ મંગળ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવા એ શું છે ? સંયોજન મિશ્રણ પરમાણુ તત્વ સંયોજન મિશ્રણ પરમાણુ તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રીમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે ? રેડિયો વેવ માઈક્રો વેવ લાઈટ વેવ સાઉન્ડ વેવ રેડિયો વેવ માઈક્રો વેવ લાઈટ વેવ સાઉન્ડ વેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે ? ભૂતાપીય ઊર્જા પવન ઊર્જા જળ ઊર્જા ઊષ્મા ઊર્જા ભૂતાપીય ઊર્જા પવન ઊર્જા જળ ઊર્જા ઊષ્મા ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝીકા વાયરસ રસી (Zika Virus Vaccine) વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ માટે અરજી કરી હતી ? રેનબેક્સી ભારત બાયોટેક ડૉ. રેડ્ડીઝ આપેલ પૈકી એક પણ નહીં રેનબેક્સી ભારત બાયોટેક ડૉ. રેડ્ડીઝ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP