સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 9 + 19 + 29 + ___ + 99 નો સરવાળો કેટલો થાય ? 500 200 199 540 500 200 199 540 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો N એ એકથી મોટી નાનામાં નાની એવી પૂર્ણાંક સંખ્યા હોય કે જેને 2,3, 4, 6 અથવા 7 વડે ભાગતા હંમેશા શેષ 1 મળે તો N = ___ 85 1009 43 169 85 1009 43 169 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 55 + (-20) પૂર્ણાંક સંખ્યાના વિરોધીનો વ્યસ્ત લખો. 1/35 -1/35 (-35) 35 1/35 -1/35 (-35) 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 11111 × 11111 = ___ 1034321 12344321 123454321 1342341 1034321 12344321 123454321 1342341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક દશકના અંક ક૨તા ત્રણ ગણો છે. અંકોના સ્થાન અદલબદલ કરતા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે. તો મૂળ સંખ્યા શોધો. 39 26 13 62 39 26 13 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ટન એટલે કેટલા ગ્રામ થાય ? 10,00,000 1000 1,00,000 10,000 10,00,000 1000 1,00,000 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP