Talati Practice MCQ Part - 4
આરઝી હકુમત અંતર્ગત નાયબ વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ?

શામળદાસ ગાંધી
દુર્લભજી ખેતાણી
નરેન્દ્ર નાથવાણી
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

સહજાનંદ સ્વામી
ભોજે ભગત
દયારામ
ગંગાસતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો 10 પુરુષ અથવા 20 સ્ત્રી અથવા 40 બાળકો એક કામને 7 માસમાં પૂર્ણ કરે છે. 5 પુરુષ, 5 મહિલા અને 5 બાળકો તેજ કાર્યના અડધાને સાથે મળી કેટલા માસમાં પૂર્ણ કરશે ?