ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સંગત સંગીત મકરંદ સંગીત સરિતા સંગીત સુધા સંગીત સંગત સંગીત મકરંદ સંગીત સરિતા સંગીત સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને સંગીત મહોત્સવ નટ સંકીર્તનનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? મણિપુર છત્તીસગઢ આસામ આંધ્ર પ્રદેશ મણિપુર છત્તીસગઢ આસામ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? બૃહદેશ્વર મંદિર - થંજાવુર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ સુવર્ણ મંદિર - અમૃતસર મીનાક્ષી મંદિર -વિજયવાડા બૃહદેશ્વર મંદિર - થંજાવુર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ સુવર્ણ મંદિર - અમૃતસર મીનાક્ષી મંદિર -વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન વરાહમિહિર વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન વરાહમિહિર વાગભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? વિષ્ણુ નારદ નટરાજ બ્રહ્મા વિષ્ણુ નારદ નટરાજ બ્રહ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પૂર્વના ઓક્સફર્ડ તરીકે ક્યું શહેર ઓળખાય છે ? જયપુર ચેન્નાઈ બેંગલુરુ પુણે જયપુર ચેન્નાઈ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP