પર્યાવરણ (The environment) જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ? મધ્યાવરણ ક્ષોભસીમા સમતાપ આવરણ ક્ષોભ આવરણ મધ્યાવરણ ક્ષોભસીમા સમતાપ આવરણ ક્ષોભ આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ___ કહે છે. રાસાયણિક ચક્ર જૈવિક ચક્ર બાયો ઓર્ગેનિક ચક્ર ભૂજૈવરાસાયણિક ચક્ર રાસાયણિક ચક્ર જૈવિક ચક્ર બાયો ઓર્ગેનિક ચક્ર ભૂજૈવરાસાયણિક ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... ઉત્પાદન ઘણું ધીમું હોય છે ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી તેનો સંચય કરવો સહેલો છે. ઉત્પાદન ઘણું ધીમું હોય છે ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી તેનો સંચય કરવો સહેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વનસ્પતિની વિવિધતા દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ? સાતમું પાંચમું પ્રથમ ચોથું સાતમું પાંચમું પ્રથમ ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે ? ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વૈશ્વિક દાહકતા (Global Warning) માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર નથી ? વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ પેટ્રોલિયમ પેદાશોનો અસાધારણ ઉપયોગ જંગલોના વ્યાપમાં ઘટાડો - વૃક્ષોનું છેદન અતિવૃષ્ટિ વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ પેટ્રોલિયમ પેદાશોનો અસાધારણ ઉપયોગ જંગલોના વ્યાપમાં ઘટાડો - વૃક્ષોનું છેદન અતિવૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP