સામાન્ય વિજ્ઞાન (General Science)
શરીરમાં લોહતત્વના શોષણને વધારવા માટે કયુ વિટામીન જરૂરી છે ?

વિટામીન - એ
વિટામીન - સી
વિટામીન - બી-1
વિટામિન - ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સોળમી સદીમાં ઇટાલીમાં માનવ શરીર રચનાશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કરનાર તબીબ કોણ હતો જેણે માનવ શરીરની રચનાને લગતા સાત ભાગમાં લખેલ ગ્રંથના પ્રકાશનથી આધુનિક એનાટોમીનો પાયો નાખ્યો

ગેલેલિયો
કોપરનિકસ
બેકન
વેસાલિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP