ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? દાઉદ ખાન કુત્બુદ્દીન અહમદશાહ મહેમૂદ બેગડા અહમદશાહ -1 દાઉદ ખાન કુત્બુદ્દીન અહમદશાહ મહેમૂદ બેગડા અહમદશાહ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ? ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II ઘટોત્કચ કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II ઘટોત્કચ કુમારગુપ્ત-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? મલ્લિનાથ પાર્શ્વનાથ મહાવીર ધર્મનાથ મલ્લિનાથ પાર્શ્વનાથ મહાવીર ધર્મનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છનો લિગ્નાઈટ કોલસો ધરાવતો ડુંગર કયો છે ? ખોખરા ઉમિયા સતિયાદેવ બરડો ખોખરા ઉમિયા સતિયાદેવ બરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 3, 1, 2 4, 3, 2 2, 1, 4 1, 2, 3, 4 3, 1, 2 4, 3, 2 2, 1, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ? કુમારપાળ ઝાફરખાન કર્ણ ભીમા -I કુમારપાળ ઝાફરખાન કર્ણ ભીમા -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP