સામાન્ય વિજ્ઞાન (General Science) ચૂંટણીમાં મતદાનની આંગળી ઉપર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીમાં કયું રસાયણ હોય છે ? મિથિલીન બ્લ્યુ ફિનોલ્ફથેલીન સીલ્વર નાઈટ્રેટ સોડિયમ પેરાકસાઈડ મિથિલીન બ્લ્યુ ફિનોલ્ફથેલીન સીલ્વર નાઈટ્રેટ સોડિયમ પેરાકસાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો રોગ "શાહી રોગ" (Royal Disease) તરીકે જાણીતો છે ? સિકલ સેલ એનિમિયા રંગ અંધત્વ હીમોફીલિયા અલ્ઝાઈમર સિકલ સેલ એનિમિયા રંગ અંધત્વ હીમોફીલિયા અલ્ઝાઈમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? યુક્લીડ આર્કિમીડીઝ પ્લેટો એરિસ્ટોટલ યુક્લીડ આર્કિમીડીઝ પ્લેટો એરિસ્ટોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકતાન નામનો રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ? A D C B A D C B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 nm = ? 10-11m 10-8m 10-9m 10-10m 10-11m 10-8m 10-9m 10-10m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ? ઈન્સેટ કાર્બન આર્યભટ્ટ સ્પુટનિક ઈન્સેટ કાર્બન આર્યભટ્ટ સ્પુટનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP