સામાન્ય વિજ્ઞાન (General Science) સોલારકૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો બહિર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ(CSIR) દ્વારા BGR-34 નામની આયુર્વેદિક દવા શરૂ કરવામાં આવેલ છે આ દવા કયા રોગને સંબંધિત છે ? લોહીનું દબાણ કેન્સર ડાયાબિટીસ એઈડ્ઝ લોહીનું દબાણ કેન્સર ડાયાબિટીસ એઈડ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દ્વારા સાદુ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે- સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે. સમાન કામ ઝડપથી થાય છે. સમાન કામ માટે વધારે વાપરવું પડે છે. ઓછું કામ થાય છે. સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે. સમાન કામ ઝડપથી થાય છે. સમાન કામ માટે વધારે વાપરવું પડે છે. ઓછું કામ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ? ક્લોરીન ડીસ્પ્રીન કોટ્રીમોક્ષાઝોલ કલોરોક્વીન ક્લોરીન ડીસ્પ્રીન કોટ્રીમોક્ષાઝોલ કલોરોક્વીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે તડકામાંથી અચાનક ઘરમાં દાખલ થઈએ છીએ ત્યારે આંખે અંધારા આવી જાય છે. આવું આંખના કયા ભાગથી થાય છે ? પારદર્શક પટલ કનિનીકા નેત્રમણી કીકી પારદર્શક પટલ કનિનીકા નેત્રમણી કીકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહોળા પ્રસરે છે ? વિભાજન વ્યાપ્તિકરણ ધ્રુવીકરણ વિવર્તન વિભાજન વ્યાપ્તિકરણ ધ્રુવીકરણ વિવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP