સામાન્ય વિજ્ઞાન (General Science) એટમબોમ્બના શોધક નીચે પૈકી કોણ છે ? આલ્ફ્રેડ નોબેલ જહોન બ્રાઉનિંગ પી વોન મૌસર જે.રોબટ ઓપન હૈમર આલ્ફ્રેડ નોબેલ જહોન બ્રાઉનિંગ પી વોન મૌસર જે.રોબટ ઓપન હૈમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રશિયાએ છોડેલા પ્રથમ અવકાશયાનનું નામ શું હતું ? એપોલો સ્પુટનિક લાયદા પ્રાબદા એપોલો સ્પુટનિક લાયદા પ્રાબદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "ન્યુક્લિયર સાઈઝ" ને કયા એકમમાં દર્શાવવામાં આવે છે ? ફેરમી એગસ્ટ્રોમ ન્યુટન ટેસલા ફેરમી એગસ્ટ્રોમ ન્યુટન ટેસલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ? મરકેપ્ટન મિથેન ઇથેન આમાંનું એકેય નહીં મરકેપ્ટન મિથેન ઇથેન આમાંનું એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પદાર્થ નાના કણોના બનેલા છે' એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું ? વરાહમિહિર કણદ નાગાર્જુન આર્યભટ્ટ વરાહમિહિર કણદ નાગાર્જુન આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડની હાજરીમાં સુક્રોજ (ખાંડ)નું ગ્લુકોઝ અને ફ્રુકટોઝમાં વિઘટન થવાની ક્રિયાને ___ કહે છે. જળવિભાજન કન્વર્ઝન ઈન્વર્ટેઝ સ્ફટિકીકરણ જળવિભાજન કન્વર્ઝન ઈન્વર્ટેઝ સ્ફટિકીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP