સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડીનયુક્ત મીઠામાં હોય છે... આપેલ પૈકી એક પણ નહીં મુક્ત આયોડાઈડ પોટૅશિયમ આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ આપેલ પૈકી એક પણ નહીં મુક્ત આયોડાઈડ પોટૅશિયમ આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ રોજગાર વિનિમય ક્ચેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1935 1940 1945 1950 1935 1940 1945 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ? સોયાકાર કંકણાકાર નળાકાર ગજિયો સોયાકાર કંકણાકાર નળાકાર ગજિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી. (JCB)તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેમનું નામ શું છે ? જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "ન્યુક્લિયર સાઈઝ" ને કયા એકમમાં દર્શાવવામાં આવે છે ? એગસ્ટ્રોમ ફેરમી ન્યુટન ટેસલા એગસ્ટ્રોમ ફેરમી ન્યુટન ટેસલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી. ગાલપચોળીયા પોલિયો કુષ્ઠરોગ હડકવા ગાલપચોળીયા પોલિયો કુષ્ઠરોગ હડકવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP