સામાન્ય વિજ્ઞાન (General Science) આપણી સૂર્યમાળાનો કયો ગ્રહ વધુ ચંદ્રો ધરાવે છે ? ગુરુ પ્લુટો શનિ યુરેનસ ગુરુ પ્લુટો શનિ યુરેનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "સૂકો બરફ" એ રાસાયણિક રીતે શું છે ? ઘન સલ્ફર ડાયોક્સાઈડ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન કાર્બન ડાયોક્સાઈડ બરફ અને સાદા મીઠાનું મિશ્રણ ઘન સલ્ફર ડાયોક્સાઈડ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન કાર્બન ડાયોક્સાઈડ બરફ અને સાદા મીઠાનું મિશ્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બરફની ઘનતા કેટલા ગ્રામ / ઘનસેમી છે ? 0.72 0.9167 7.8 1.03 0.72 0.9167 7.8 1.03 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે ? સજૈવવિદ્યા ઉત્ક્રાંતિવિદ્યા જનીનવિદ્યા વર્ગીકરણવિદ્યા સજૈવવિદ્યા ઉત્ક્રાંતિવિદ્યા જનીનવિદ્યા વર્ગીકરણવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની નજીકનો તારો કયો છે ? ઉલ્કા ધ્રુવ સૂર્ય ચંદ્ર ઉલ્કા ધ્રુવ સૂર્ય ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે ? પરમાણુ પ્રક્રિયા વધારવાનું રિએક્ટરને ઠંડું કરવાનું ન્યુટનની ગતિને ઘટાડવાનું ન્યુટનની ગતિને વધારવાનું પરમાણુ પ્રક્રિયા વધારવાનું રિએક્ટરને ઠંડું કરવાનું ન્યુટનની ગતિને ઘટાડવાનું ન્યુટનની ગતિને વધારવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP