સામાન્ય વિજ્ઞાન (General Science) હીરાની પરખ / ગણતરી કેરેટ આધારિત થાય છે, તો એક કેરેટ એટલે કેટલું વજન નિયત થયેલ છે ? 0.2 ગ્રામ 0.3 ગ્રામ 0.4 ગ્રામ 0.1 ગ્રામ 0.2 ગ્રામ 0.3 ગ્રામ 0.4 ગ્રામ 0.1 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? પ્રકાશ માપવાનો વર્ષ માપવાનો ઝડપ માપવાનો અંતર માપવાનો પ્રકાશ માપવાનો વર્ષ માપવાનો ઝડપ માપવાનો અંતર માપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આ વિટામિન લોહીના ગઠ્ઠા બાઝવામાં મદદ કરે છે. ઓપરેશન પહેલા આ વિટામીન દર્દીને આપવામાં આવે છે જેથી દર્દીના શરીરમાંથી વધુ માત્રામાં લોહી ન વહી જાય. K A B E K A B E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટરના કેટલા મી.મી. થાય ? 10,000 10 1000 100 10,000 10 1000 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ? વર્ષામાપક એનિમોમીટર હાઇગ્રોમીટર બેરોમીટર વર્ષામાપક એનિમોમીટર હાઇગ્રોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો કયા ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે ? 380° થી 357° 38° થી 357° -39° થી 356° 39° થી 350° 380° થી 357° 38° થી 357° -39° થી 356° 39° થી 350° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP