સામાન્ય વિજ્ઞાન (General Science) 'ન્યુટ્રોન'ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? જોસેર આસ્પીડીન જેમ્સ ચેડવીક ગોલ્ડી સ્ટીન જે. જે. થોમસન જોસેર આસ્પીડીન જેમ્સ ચેડવીક ગોલ્ડી સ્ટીન જે. જે. થોમસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'લાફિંગ ગેસ' એટલે કયો વાયુ ? સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ? ઉષ્માવહન ઉષ્મા ભ્રમણ ઉષ્માનયન ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ઉષ્મા ભ્રમણ ઉષ્માનયન ઉષ્મા વિકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? બરફ મીઠું તાંબુ નવસાર બરફ મીઠું તાંબુ નવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સર્વાધિક હોય છે ? ઓક્સિજન ઓઝોન નાઈટ્રોજન કાર્બન ઓક્સિજન ઓઝોન નાઈટ્રોજન કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સંયોજન નથી ? પારો ખાંડ પાણી મીઠું પારો ખાંડ પાણી મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP