સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન - બી-12 વિટામિન - કે વિટામિન - ઈ વિટામીન - એ વિટામિન - બી-12 વિટામિન - કે વિટામિન - ઈ વિટામીન - એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? મુખ ખોરાકની નળી જઠર નાનું આતરડું મુખ ખોરાકની નળી જઠર નાનું આતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પિડીયાટ્રીશીયન' નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાત હોય છે ? બાળકોના વૃદ્ધોના સ્ત્રીઓના યુવાનોના બાળકોના વૃદ્ધોના સ્ત્રીઓના યુવાનોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે ? 1/4 ભાગ 2/5 ભાગ 1/2 ભાગ 2/3 ભાગ 1/4 ભાગ 2/5 ભાગ 1/2 ભાગ 2/3 ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોબર ગેસનું મુખ્ય તત્વ ___ છે. કલોરીન મિથેન પ્રોપેન ઈથેન કલોરીન મિથેન પ્રોપેન ઈથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કોહોલિક પાણી વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે ? ફેફસાં કિડની લીવર હૃદય ફેફસાં કિડની લીવર હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP