સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રીક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં શાશ્વત (Renewable Energy) શક્તિનું કયું ક્ષેત્ર મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવે છે ? સૌર લઘુ જળશક્તિ બાયોગેસ પવન સૌર લઘુ જળશક્તિ બાયોગેસ પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? મંગળ ગુરુ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શુક્ર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતોલ આહાર એટલે... ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રવ્યોની ચીકાશ માપવાના સાધનને શું કહેવામાં આવે છે ? વિસ્કોમીટર ટૈકોમીટર કેલોરીમીટર આમાંથી એકપણ નહીં વિસ્કોમીટર ટૈકોમીટર કેલોરીમીટર આમાંથી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરમાં લોહતત્વના શોષણને વધારવા માટે કયુ વિટામીન જરૂરી છે ? વિટામીન - એ વિટામીન - બી-1 વિટામિન - ડી વિટામીન - સી વિટામીન - એ વિટામીન - બી-1 વિટામિન - ડી વિટામીન - સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP