ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? દયારામ પ્રેમાનંદ પ્રીતમદાસ ધીરો દયારામ પ્રેમાનંદ પ્રીતમદાસ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો. હર્ષલ પુષ્કર્ણા ભારદ્વાજ વિજય વિયજયગુપ્ત મૌર્ય નાગેન્દ્ર વિજય હર્ષલ પુષ્કર્ણા ભારદ્વાજ વિજય વિયજયગુપ્ત મૌર્ય નાગેન્દ્ર વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. શ્યામ સાધુ ધના ભગત ચુનીલાલ મડિયા ડૉ.હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ધના ભગત ચુનીલાલ મડિયા ડૉ.હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? આગગાડી - ઈશ્વર પેટલીકર કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગુજરાતનો નાથ - ક.મા.મુનશી ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ આગગાડી - ઈશ્વર પેટલીકર કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગુજરાતનો નાથ - ક.મા.મુનશી ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ બ. ક. ઠાકોર કલાપી નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ બ. ક. ઠાકોર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP