પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી કલેકટર વિકાસ કમિશ્નર રાજ્ય ચૂંટણી આયોગ જિલ્લા વિકાસ અધિકારી કલેકટર વિકાસ કમિશ્નર રાજ્ય ચૂંટણી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો' ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (15) 2 (17) 2 (18) 2 (16) 2 (15) 2 (17) 2 (18) 2 (16) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે ? કમિશનર સરપંચ તલાટી કમ મંત્રી ટી.ડી.ઓ કમિશનર સરપંચ તલાટી કમ મંત્રી ટી.ડી.ઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નવી ચૂંટાયેલ લોકસભા બાદનું પ્રવર્તમાન લોકસભાનું છેલ્લુ સત્ર કયા નામ થી ઓળખાય છે ? આઉટ ડક સેશન લેમ ડક સેશન ઉપરમાંથી એક પણ નહિ અંડર ડક સેશન આઉટ ડક સેશન લેમ ડક સેશન ઉપરમાંથી એક પણ નહિ અંડર ડક સેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ? દર માસે દર ત્રણ માસે દર ચાર માસે દર બે માસે દર માસે દર ત્રણ માસે દર ચાર માસે દર બે માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા" તરીકે કોણ પ્રસિદ્ધ છે ? લોર્ડ રીપન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ કર્ઝન લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ રીપન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ કર્ઝન લોર્ડ વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP