ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે સુંદરમ્ ઉમાશંકર જોષી નર્મદ નાથાલાલ દવે સુંદરમ્ ઉમાશંકર જોષી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ? આપેલ બંને આપેલ માંથી કોઈ નહી આધુનિક કવિતાના જ્યોતિર્ધર સેહની આપેલ બંને આપેલ માંથી કોઈ નહી આધુનિક કવિતાના જ્યોતિર્ધર સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા જયંતી દલાલ રતુભાઈ અદાણી ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા જયંતી દલાલ રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. આત્મકથા નિબંધ નવલકથા નવલિકા આત્મકથા નિબંધ નવલકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? વળામણાં પાછલે બારણે મળેલા જીવ માનવીની ભવાઈ વળામણાં પાછલે બારણે મળેલા જીવ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP