કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અમદાવાદના મોઢેરા ખાતે બનાવવામાં આવેલા સ્ટેડિયમની પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા કેટલી છે ? 1.10 લાખ 1.35 લાખ 90,000 1.32 લાખ 1.10 લાખ 1.35 લાખ 90,000 1.32 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને પૈતૃક મિલકતોમાં સહમાલિકીનો અધિકાર આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)ની સ્થાપના ઈરાન, રશિયા અને ભારત દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2005 વર્ષ 1998 વર્ષ 2000 વર્ષ 1992 વર્ષ 2005 વર્ષ 1998 વર્ષ 2000 વર્ષ 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે 'સહી દિશા' અભિયાન લૉન્ચ કર્યું છે ? વર્લ્ડ બેંક NDB UNDP ADB વર્લ્ડ બેંક NDB UNDP ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2020નું વ્યાસ સન્માન કોને એનાયત કરાયું ? મમતા કાલિયા સુરિન્દર વર્મા શરદ પગારે નાસિરા શર્મા મમતા કાલિયા સુરિન્દર વર્મા શરદ પગારે નાસિરા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી બામિયાન બુદ્ધ પ્રતિમાઓ કયા દેશમાં આવેલી છે ? અફઘાનિસ્તાન ઈન્ડોનેશિયા ચીન તાઈવાન અફઘાનિસ્તાન ઈન્ડોનેશિયા ચીન તાઈવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP