ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ શામળ ગિરધર નાનાલાલ પ્રેમાનંદ શામળ ગિરધર નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ સાહિત્યકાર મણીશંકર રત્નજી ભટ્ટનું જન્મસ્થળ જણાવો. શિનોર તળાજા ચાવંડ વેગણપુર શિનોર તળાજા ચાવંડ વેગણપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે ? વિશાખાદત્ત શિવાનંદ પાણિની વિષ્ણુ શર્મા વિશાખાદત્ત શિવાનંદ પાણિની વિષ્ણુ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ઘરેબાહિરે નૈવેધ ગીતાંજલિ ગોરા ઘરેબાહિરે નૈવેધ ગીતાંજલિ ગોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? પ્રેમાનંદ દલપતરામ નાકર નર્મદ પ્રેમાનંદ દલપતરામ નાકર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP