ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગરબીઓના ગાયક કોણ છે ? દુધીરામ શામળ દયારામ દલપતરામ દુધીરામ શામળ દયારામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ઉમાશંકર જોષી ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ નારાયણ દેસાઈ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ નારાયણ દેસાઈ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 5 4 2 3 5 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ વિ. પાઠકનું ઉપનામ શું છે ? સુંદરમ્ દ્વિરેફ કાન્ત ઘાયલ સુંદરમ્ દ્વિરેફ કાન્ત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ઈંધણ અનિમેષ તેજરેખા ગોરસ ઈંધણ અનિમેષ તેજરેખા ગોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP