ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ? ભાઈનો કાકા ભત્રીજાનો આપેલ પૈકી કોઈ નહી બાપ-દીકરાનો ભાઈનો કાકા ભત્રીજાનો આપેલ પૈકી કોઈ નહી બાપ-દીકરાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? ભરૂચ પાટણ પાલીતાણા કપડવંજ ભરૂચ પાટણ પાલીતાણા કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવ અર્થશાસ્ત્ર' ના લેખક કોણ છે ? કાર્લ માર્ક્સ એમ. એન. રોય કિશોરલાલ મશરુવાળા નરહરિ પરીખ કાર્લ માર્ક્સ એમ. એન. રોય કિશોરલાલ મશરુવાળા નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. નર્મદ શામળ દલપતરામ અખો નર્મદ શામળ દલપતરામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? વિજયનગર ચોટીલા આણંદ ગોંડલ વિજયનગર ચોટીલા આણંદ ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP