ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? યશવંત શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે ? શામળ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી દલપતરામ શામળ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? ચંદ્રવદન મહેતા જયંત પાઠક ક.મા.મુનશી મકરંદ દવે ચંદ્રવદન મહેતા જયંત પાઠક ક.મા.મુનશી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? ભવનાથનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો જન્માષ્ટમીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો જન્માષ્ટમીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? અંબાલાલ દેસાઈ કે.હ.ધ્રુવ રણછોડભાઈ ઉદયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ કે.હ.ધ્રુવ રણછોડભાઈ ઉદયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, માડણ, ગોબર પાત્રો કઈ કૃતિના છે ? લીલુડી ધરતી વ્યાજનો વારસ દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ લીલુડી ધરતી વ્યાજનો વારસ દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP