ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાં પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ? મુકુંદરાય પટ્ટણી પીતાંબર પટેલ અમૃતલાલ ભટ્ટ હર્ષદ ત્રિવેદી મુકુંદરાય પટ્ટણી પીતાંબર પટેલ અમૃતલાલ ભટ્ટ હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ b-1, c-2, d-3, a-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? કવિ સુન્દરમ્ કનૈયાલાલ મુનશી સુરેશ જોષી ઉમાશંકર જોષી કવિ સુન્દરમ્ કનૈયાલાલ મુનશી સુરેશ જોષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP