ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ? તારક મહેતા મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી ચીનુભાઈ પટવા તારક મહેતા મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી ચીનુભાઈ પટવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને રણછોડભાઈ ઉદયરામને કેખુશરૂ કાબરાજીને અમૃત કેશવ નાયકને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને રણછોડભાઈ ઉદયરામને કેખુશરૂ કાબરાજીને અમૃત કેશવ નાયકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક.- આ પંક્તિ નો છંદ જણાવો દોહરો મનહર સ્ત્રગ્ધરા અનુષ્ટુપ દોહરો મનહર સ્ત્રગ્ધરા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ? ચંદુલાલ બેચરદાસ પટેલ યોગેન્દ્ર વ્યાસ કે કા શાસ્ત્રી રતિલાલ સો.નાયક ચંદુલાલ બેચરદાસ પટેલ યોગેન્દ્ર વ્યાસ કે કા શાસ્ત્રી રતિલાલ સો.નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની છે ? સાપના ભારા આપણો ધર્મ વીરમતી જીગરનો યાર સાપના ભારા આપણો ધર્મ વીરમતી જીગરનો યાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP