ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? મહમ્મદ માંકડ ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ બળવંતરાય ઠાકોર મહમ્મદ માંકડ ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? મારું સાહસ સત્યાગ્રહની યાત્રા મારો સંઘર્ષ મારી જીવનકથા મારું સાહસ સત્યાગ્રહની યાત્રા મારો સંઘર્ષ મારી જીવનકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નિરંજન ભગત નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. અનુભવબિંદુ સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ મદનમોહના અનુભવબિંદુ સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ મદનમોહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો. ચુનીલાલ આસારામ લોહાણા હિંમતલાલ રામચંદ્ર દવે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ આસારામ લોહાણા હિંમતલાલ રામચંદ્ર દવે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ કેશવ હર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમણીક અરાલવાળાનો જન્મ ક્યાં થયો હતો ? ભાસરિયા ખેડાલ જંત્રાલ શિયાણી ભાસરિયા ખેડાલ જંત્રાલ શિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP