કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જળ સહયોગ અંગે મેમોરેન્ડમ ઓફ કોર્પોરેશન (MoC) પર હસ્તાક્ષર કર્યા છે ?

જાપાન
જર્મની
નેપાળ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાના કયા જહાજ/જહાજોએ પાકિસ્તાન વિરુદ્ધ 1971ના મુક્તિ યુદ્ધના 50 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીમાં ભાગ લેવા બાંગ્લાદેશના ઐતિહાસિક બંદર શહેર મોંગલાની મુલાકાત લીધી ?

INS સુમેધા
આપેલ બંને
INS કુલિશ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP