ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? કલાપી ઉમાશંકર જોશી નિરંજન ભગત મીરાંબાઈ કલાપી ઉમાશંકર જોશી નિરંજન ભગત મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ બોટાદકર કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ? સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાં અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અનુભૂતિ' કાવ્યના કવિ કોણ છે ? સુરેશ જોશી જયંત પાઠક જયંતિ દલાલ સુરેશ દલાલ સુરેશ જોશી જયંત પાઠક જયંતિ દલાલ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? ચિનુ મોદી સુરેશ દલાલ સુમન શાહ ઊર્મિ દેસાઈ ચિનુ મોદી સુરેશ દલાલ સુમન શાહ ઊર્મિ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP