ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહ મહેતા નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહ મહેતા નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? ભાલણ નાકર મીરાંબાઈ અખો ભાલણ નાકર મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? કરૂણ વીર ભયાનક હાસ્ય કરૂણ વીર ભયાનક હાસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ રૂપક આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર મહાદેવભાઈ દેસાઈ કલાપી મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર મહાદેવભાઈ દેસાઈ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂની ગુજરાતી ફિલ્મ 'ભવની ભવાઈ' પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ ? ધીરુભાઈ ઠાકર ધીરુભાઈ પરીખ ધીરેન્દ્ર મહેતા ધીરુબહેન પટેલ ધીરુભાઈ ઠાકર ધીરુભાઈ પરીખ ધીરેન્દ્ર મહેતા ધીરુબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP