ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા આગગાડી - ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલનું તખલ્લુસ જણાવો. પ્રિયદર્શી પ્રાસન્નેય પુનર્વસુ પ્રેમભક્તિ પ્રિયદર્શી પ્રાસન્નેય પુનર્વસુ પ્રેમભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? વડોદરા નંદરબાર અમરેલી સુરત વડોદરા નંદરબાર અમરેલી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP