ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફારી કયા વિષયનું પાક્ષિક છે ? વિજ્ઞાન સાહિત્ય સંગીત પર્યાવરણ વિજ્ઞાન સાહિત્ય સંગીત પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? રામગ્રી હરિગાન પ્રભાતિયા ભક્તિગીત રામગ્રી હરિગાન પ્રભાતિયા ભક્તિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું કથન સાચું છે તે જણાવો. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? શ્લેષ સૉનેટ પોચટ કવિતા ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા શ્લેષ સૉનેટ પોચટ કવિતા ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? કલાપી શ્રીધરાણી રા.વિ.પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી શ્રીધરાણી રા.વિ.પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP