ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? સ્નેહરશ્મિ આદિલ સુંદરમ્ બેફામ સ્નેહરશ્મિ આદિલ સુંદરમ્ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી જયંત ખત્રી ક.મા.મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી જયંત ખત્રી ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ? રાજેન્દ્ર શાહ રમેશ પારેખ પ્રહલાદ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ પ્રહલાદ પારેખ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? સંવેદનશીલતા ચરિત્રાત્મક ચિત્રાત્મકતા ચિંતનાત્મકતા સંવેદનશીલતા ચરિત્રાત્મક ચિત્રાત્મકતા ચિંતનાત્મકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ? પન્ના નાયક કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી મોહમ્મદ માકંદ પન્ના નાયક કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી મોહમ્મદ માકંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? અર્જુન દુર્યોધન યુધિષ્ઠિર સહદેવ અર્જુન દુર્યોધન યુધિષ્ઠિર સહદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP