ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? કલાપી અવિનાશ વ્યાસ મીરાંબાઈ પાનબાઈ કલાપી અવિનાશ વ્યાસ મીરાંબાઈ પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. દોહરો મંદાક્રાંતા મનહર પૃથ્વી દોહરો મંદાક્રાંતા મનહર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ મનુ સૂબેદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' કયા કવિના જાણીતા છે ? અખાભગત ધીરાભગત રવિસાહેબ ભોજાભગત અખાભગત ધીરાભગત રવિસાહેબ ભોજાભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? સપ્તપદી વિશ્વશાંતિ નિશીથ ગંગોત્રી સપ્તપદી વિશ્વશાંતિ નિશીથ ગંગોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? જક્ષણી છકડો ટાઈમ ટેબલ ચક્ષુ:શ્રવા જક્ષણી છકડો ટાઈમ ટેબલ ચક્ષુ:શ્રવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP