ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? કવિ ન્હાનાલાલ નારાયણભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ નારાયણભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? પરબ કુમાર કવિતા અખંડ આનંદ પરબ કુમાર કવિતા અખંડ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો. બુદ્ધિપ્રકાશ સત્ય પ્રકાશ સંસ્કૃતિ દાંડિયો બુદ્ધિપ્રકાશ સત્ય પ્રકાશ સંસ્કૃતિ દાંડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? વિષ્ણુદાસ નાકર ભાલણ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર ભાલણ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ? ઇટાલી જાપાન અમેરિકા જર્મની ઇટાલી જાપાન અમેરિકા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP