ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. આપની યાદી નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને સારસી આપની યાદી નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને સારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુંદરમ્' ઉપનામ ધરાવતા સાહિત્યકારની અટક શું છે ? સુથાર લુહાર ઠાકર ત્રિવેદી સુથાર લુહાર ઠાકર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ગિજુભાઈ બધેકા ઉમાશંકર જોષી પંડિત ઓમકારનાથ જયશંકર 'સુંદરી' ગિજુભાઈ બધેકા ઉમાશંકર જોષી પંડિત ઓમકારનાથ જયશંકર 'સુંદરી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? દીબ્રુગઢ બદરપુર ગૌહાટી દીસપુર દીબ્રુગઢ બદરપુર ગૌહાટી દીસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? મીરાંબાઈ ભાલણ અખો નાકર મીરાંબાઈ ભાલણ અખો નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાસિક પદ કેટલા શબ્દો નું બનેલું હોય છે? ૨ ૧ ૩ ૪ ૨ ૧ ૩ ૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP