ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કેવા પ્રકારની સાહિત્યિક રચના છે ? મહાકાવ્ય નવલકથા જીવનચરિત્ર ઈતિહાસ મહાકાવ્ય નવલકથા જીવનચરિત્ર ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભરતેશ્વર બાહુબલિરાસ’ કૃતિનો મુખ્ય રસ કયો છે ? કરુણ રસ વીરરસ રૌદ્ર રસ શૃંગારરસ કરુણ રસ વીરરસ રૌદ્ર રસ શૃંગારરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. મેઘનાદ શેષ કલાપી ભોમિયો મેઘનાદ શેષ કલાપી ભોમિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભાલણની નથી ? રામવિવાહ રણયજ્ઞ શિવ-ભીલડી સંવાદ ધ્રુવાખ્યાન રામવિવાહ રણયજ્ઞ શિવ-ભીલડી સંવાદ ધ્રુવાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ? નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP